સ્ક્રીનશૉટ શબ્દમાળાઓ

From Olekdia Wiki
Revision as of 10:31, 5 April 2019 by Oleksandr (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Other languages:
Afrikaans • ‎Bahasa Indonesia • ‎Bahasa Melayu • ‎Deutsch • ‎English • ‎Nederlands • ‎Tagalog • ‎Tiếng Việt • ‎Türkçe • ‎azərbaycanca • ‎català • ‎dansk • ‎eesti • ‎español • ‎français • ‎hrvatski • ‎italiano • ‎latviešu • ‎lietuvių • ‎magyar • ‎norsk bokmål • ‎polski • ‎português • ‎română • ‎slovenčina • ‎slovenščina • ‎suomi • ‎svenska • ‎čeština • ‎Ελληνικά • ‎беларуская • ‎български • ‎русский • ‎српски (ћирилица)‎ • ‎српски / srpski • ‎українська • ‎עברית • ‎العربية • ‎فارسی • ‎नेपाली • ‎मराठी • ‎हिन्दी • ‎বাংলা • ‎ગુજરાતી • ‎தமிழ் • ‎తెలుగు • ‎ಕನ್ನಡ • ‎മലയാളം • ‎සිංහල • ‎ไทย • ‎မြန်မာဘာသာ • ‎中文 • ‎中文(中国大陆)‎ • ‎日本語 • ‎한국어

Trainings:

  1. નિર્મળતા
  2. જાગરૂકતા
  3. ચંદ્ર ભેદના
  4. નાજુક અને મંદ શ્વાસ
  5. સમાવૃતિ

Notes:

  1. પ્રસ્તુતિ પહેલાં સારું કામ કરે છે.
  2. સાચે જ તાજગીદાયક

Slides:

  1. અભ્યાસ | સ્થાપિત કર્યા પછી તરત જ પ્રેક્ટિસ કરો. કોઈ નવી થિયરીની આવશ્યકતા નથી - ફક્ત તમારી આંખો બંધ કરો અને અવાજ દ્વારા માર્ગદર્શન મેળવો.
  2. લયબદ્ધ કરો | દરેક શ્વાસ લેવાનો સમય ચોકસાઈ થી નક્કી કરો અને ધ્યાન કરો અને તમારી પોતાની તાલીમ બનાવો
  3. ગતિશીલ ઢબ | ગતિશીલ ઢબ એ દરેક શ્ચાસ ચક્રને ગોઠવવાનું શક્ય બનાવે છે, જે ધીમે ધીમે જટિલતામાં વધારો કરે છે.
  4. અનુભવ | દરેક પધ્ધતિ માટે અને દરેક તબક્કા માટે ગાળેલ સમય અને અનુભવને સ્તરમાં દર્શાવેલ છે.
  5. પ્રાણાયામની રીતો | શ્વાસ પદ્ધતિઓ કે જે તમને વધુ સુસંસ્કૃત તાલીમ દ્વારા માર્ગદર્શન આપે છે.
  6. યાદપત્રો | પ્રેક્ટિસના તમારા પોતાના અનુકૂળ યાદ પત્રો બનાવવા માટે સૂચનો
  7. સમૃદ્ધ ધ્વનિઓ | તમારો અભ્યાસ શક્ય તેટલો સુખદ બનાવવા માટે સમૃદ્ધ અવાજો: વૈવિધ્યપૂર્ણ અવાજની પસંદગી, વિવિધ આવૃત્તિઓ, વિલીનતા, વગેરે.
  8. તાલીમની નોંધણી | તાલીમ નોંધણી જ્યાં તમારી પાસે તમારા દરેક શ્વાસ લેવાની સત્ર, ધ્યાન અને આરોગ્યની ચકાસણી એક જ સ્થાને છે
  9. પ્રગતિ | પ્રગતિ આલેખ જે તમારી સિદ્ધિઓ દર્શાવે છે કે તમે ક્યાં સ્તર પર હતાં અને તમે ક્યાં છો તે જોવા માટે
  10. આરોગ્યનું પગેરું | વિવિધ રક્તવાહિની અને શ્વાસોચ્છવાસનાં પરીક્ષણો સાથે આરોગ્ય પગેરું તમને પ્રાણાયામની ઉપયોગીતા દર્શાવે છે.