Translations:App strings/628/gu
From Olekdia Wiki
ત્રણ પલ્મોનોલોજિકલ (શૅટેન્જ, ગેંચી અને બુટેયકો પરીક્ષણો) અને બે કાર્ડિયોવાસ્ક્યુલર પરીક્ષણો (હ્રદયનો દર અને પેરિફેરલ રક્ત પરિભ્રમણ) ની મદદથી, તમારા સ્વાસ્થ્યનો ટ્રેક રાખો અને તાલીમની તમારી મૂળભૂત પધ્ધતિની અસરનું મૂલ્યાંકન કરો, દૈનિક આરોગ્ય પ્રગતિની ચાર્ટનું વિશ્લેષણ સાપ્તાહિક અને માસિક સમયગાળામાં કરો.