માર્કેટ સ્ટ્રિંગસ
Google Play strings
પ્રાણ વાયુ: શાંતિ અને ધ્યાન
એકાગ્રતા અને સ્વાસ્થ્યમાં સુધાર. પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તણાવ સાથે લડો.
તમે એવી પ્રાણાયામ તકનીકોમાં ઝંપલાવશો જે પ્રાચીન પરંપરા, આધુનિક વિજ્ઞાન અને અમારા લાખો વપરાશકર્તાઓ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તમારી એકાગ્રતા અને સારા જીવન માટે પ્રાણાયામ અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. તમે યોગ, ઉપવાસ, તરણ, જેવી પ્રક્રિયાઓ કરતાં હોય કે નહીં, પણ તમને દિવસમાં ૭ થી ૧૫ મિનિટ સુધી સકારાત્મક અસર જરૂર જોવા મળશે.
તે શું કરે છે?
- યાદશક્તિ, ધ્યાન અને એકાગ્રતા જેવી માનસિક પ્રક્રિયાઓમાં સુધારો.
- ચિંતા દૂર કરે છે.
- તણાવ સામે પ્રતિકાર વિકસિત કરે છે અને શારીરિક સહનશીલતા વિકસાવે છે.
- સાંજની ભૂખના હુમલાને દૂર કરે છે, આમ યોગ્ય વજન જાળવવામાં મદદ મળે છે.
- શરદી, આધાશીશી અને અસ્થમાના હુમલાની આવૃત્તિઓ ઘટાડે છે.
- તંદુરસ્ત ઊંઘને પ્રોત્સાહન આપે છે.
- શ્વાસ રોકી રાખવાનાં સમયને સુધારે છે, જે ગાયક અને મરજીવા માટે સારું છે.
પ્રાણવાયુ એપ્પ શા માટે?
- એપ્પમાં કોઈ પણ જાહેરાત નહીં ખરેખર!
- ઝડપી, શ્રેષ્ઠ, બેટરી બચતકારી.
- સરળ - ફક્ત "પ્લે" પર દબાવો, તમારી આંખો બંધ કરો અને ધ્વનિને માર્ગદર્શન આપવા દો.
- તાલીમ દરમિયાન સ્ક્રીનને બંધ કરવાનો વિકલ્પ
- વિવિધ હેતુઓ માટે ૮ પ્રાણાયામ સ્વરૂપો.
- તમારી પોતાની પેટર્ન બનાવવા માટે સગવડતા
- સમૃદ્ધ આંકડાકીય માહિતી
- અનુકૂળ તાલીમ કાર્યક્રમ બનાવવા માટેના સૂચનો
- પ્રાણાયામ, સુફી અને તિબેટીયન શ્વાસની પ્રથાઓમાંથી મોટા ભાગના પેટર્ન લેવામાં આવી છે.
- ભાવનાત્મક અતિશય આહાર સામે લડવા માટે, ગૂગલ પ્લેમાં "એન્ટિ-ભૂખમરા" તાલીમ માટે અનન્ય.
- સિમોન રિગિની દ્વારા રચાયેલ, વિશિષ્ટ "સિગારેટ મૂક્તિ" એ ધૂમ્રપાન છોડી દેવામાં મદદ કરવા માટે
ગુરુ આવૃત્તિ માટે વધુમાં:
- સરળ સુધારણા અને સુસંસ્કૃત પદ્ધતિઓ માટે ગતિશીલ તાલીમ
- વિવિધ શ્વાસ પદ્ધતિઓ અને ઉચ્ચારણો
- વિગતવાર પ્રગતિ આલેખ અને તાલીમ નોંધણી
- સ્વાસ્થ્ય તપાસ
- સમૃદ્ધ સેટિંગ્સ અને વૈવિધ્યપૂર્ણ અવાજો
- નિયમિતપણે 50 થી વધુ તાલીમ પદ્ધતિ માટે ડેટાબેઝને સુધાર કર્યા છે, જેમ કે: ૪-૭-૮ શ્વાસ, કપાલભાતિ, અનુલોમ વિલોમ, નાદી શોધના, તુમ્મો, ઉદ્ગીત વગેરે.
વૈજ્ઞાનિક સાબિતીઓ: https://pranabreath.info/wiki/Research_articles
ગોષ્ઠીમંડળ: https://pranabreath.info/forum
ફેસબૂક: https://facebook.com/OlekdiaPranaBreath
In-app products strings
ગુરુ આવૃતિ હંમેશ માટે
ગુરુ આવૃતિ ૩ મહિના માટે
ગુરુ આવૃતિ ૧ વર્ષ માટે (૬૦% છૂટ)
ગુરુ આવૃતિનાં જોરદાર વિશેષતા વડે તમારું સ્વાસ્થ્ય સુધારો અને વધુ જાગૃત બનો.
દાન કરો
અમારી ટીમ ખરેખર તમારા સહયોગની પ્રશંસા કરે છે, કારણ કે તે અમને આ એપ્લિકેશનને સુધારવામાં મદદ કરે છે!
- વીકી
- બ્લોગ
- ગોષ્ઠીમંડળ
- Download