Translations:App strings/588/gu

From Olekdia Wiki
Revision as of 08:18, 15 April 2018 by Ajay (talk | contribs) (Created page with "નવા નિશાળિયા માટે શ્રેષ્ઠ તાલીમ સમય સામાન્ય રીતે ૭ મિનિટ સેટ કરવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

નવા નિશાળિયા માટે શ્રેષ્ઠ તાલીમ સમય સામાન્ય રીતે ૭ મિનિટ સેટ કરવામાં આવે છે. તમે તેને બદલી શકો છો, પરંતુ સળંગ ૧૫ મિનિટથી વધુ કરવા માટે ભલામણ નથી. ૩ મિનિટથી ઓછા સમયમાં, તમારે કોઈ નોંધપાત્ર પરિણામની અપેક્ષા ન રાખવી જોઈએ.