Translations:App strings/578/gu

From Olekdia Wiki
Revision as of 08:03, 15 April 2018 by Ajay (talk | contribs) (Created page with "કમર સીધી રહે તેવું કોઈ પણ આસન કામ કરે છે: તમારા ઘૂંટણ પર, "અર્ધ કમળ" અથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કમર સીધી રહે તેવું કોઈ પણ આસન કામ કરે છે: તમારા ઘૂંટણ પર, "અર્ધ કમળ" અથવા \ "કમળ\" આસનમાં ખુરશી પર બેસો.      તેમજ સૂવું અને ઊભા રહેવું પણ બરાબર છે, પરંતુ તે તાલીમ અસરકારકતા ઘટાડે છે, કારણ કે સીધા રહેવા માટે તમે વધુ ઊર્જા ખર્ચશો.