એપ્પ શબ્દમાળા
<string name="app_name">પ્રાણવાયુ</string>
<string name="training">તાલીમ</string> <string name="control">નિયંત્રણ</string> <string name="experience">અનુભવ</string> <string name="statistic">આંકડાકીય માહિતી</string> <string name="reminders">યાદ કરાવો</string> <string name="settings">સેટિંગ્સ</string> <string name="options">વિકલ્પો</string> <string name="preferences">પસંદગી</string> <string name="general_settings">સામાન્ય સેટિંગ્સ</string> <string name="medicine_title">પ્રાણાયામની અસરો</string> <string name="trng_faq_title">પ્રાણાયામ (અવાર-નવાર પૂછાતા પ્રશ્નો)</string> <string name="about_title">એપ્પ વિષે</string> <string name="help_title">મદદ</string> <string name="rate_app">એપ્પનું મૂલ્યાંકન</string> <string name="more">વધું</string> <string name="more_apps">વધું એપ્સ</string> <string name="help_translate">ભાષાંતર કરવામાં મદદ કરો</string> <string name="share_friends">મિત્રો ને જણાવો</string> <string name="support_us">અમને ટેકો આપો</string> <string name="community">ગ્રુપ</string> <string name="miscellaneous_title">સંમિશ્રણ</string> <string name="backup_title">નકલ-સંગ્રહ</string> <string name="practice">અભ્યાસ</string> <string name="dynamic">ગતિશીલતા</string> <string name="guru_title">ગુરુ આવૃત્તિ</string> <string name="free_title">નિ:શુલ્ક આવૃતિ</string> <string name="features">વિશેષતાઓ</string> <string name="log_title">પ્રાણાયામ નોંધ</string> <string name="progress_title">પ્રગતિ</string> <string name="health">સ્વાસ્થ્ય</string> <string name="sounds">ધ્વનિઓ</string> <string name="general_sounds">સામાન્ય ધ્વનિઓ</string> <string name="trng_sounds">અભ્યાસનાં અવાજો</string> <string name="console">કન્સોલ</string> <string name="get">મેળવો</string> <string name="add">ઉમેરો</string> <string name="save">સાચવો</string> <string name="yes">હા</string> <string name="no">ના</string> <string name="on">ચાલું</string> <string name="off">બંધ</string> <string name="ok">બરાબર છે</string> <string name="cancel">રદ કરો</string> <string name="none">કશું નહિ</string> <string name="undo">પુનઃસ્થિતિ લાવો</string> <string name="allow">મંજૂરી આપો</string> <string name="disallow">મનાઈ કરો</string> <string name="file">ફાઇલ</string> <string name="link">લિન્ક</string> <string name="download">મેળવો</string> <string name="value">અંક</string> <string name="restore">પુન:સ્થાપિત કરો</string> <string name="create">બનાવો</string> <string name="delete">કાઢી નાખો</string> <string name="delete_all">બધુ કાઢી નાખો</string> <string name="apply">લાગુ કરો</string> <string name="info">માહિતી</string> <string name="copy">(નકલ)</string> <string name="more_info">વધુ માહિતી&#૮૨૩૦;</string> <string name="type_name_required_hint">નામ</string>
<string name="to_open">ખોલો</string> <string name="to_edit">ફેરફાર કરો</string> <string name="to_start">શરૂ કરો</string> <string name="to_resume">પુન:શરૂ કરો</string> <string name="to_stop">બંધ કરો</string> <string name="pause">વિરામ</string> <string name="to_pause">વિરામ કરો</string> <string name="create_backup">માહિતીની નકલ સાંચવો</string> <string name="restore_data">માહિતી ફરીથી લાવો</string> <string name="plus_cycle">એક આવર્તન ઉમેરો</string> <string name="plus_minute">એક મિનિટ ઉમેરો</string> <string name="duplicate">નકલ</string> <string name="prepare">તૈયાર</string> <string name="inhale">પૂરક</string> <string name="retain">આંતર-કુંભક</string> <string name="exhale">રેચક</string> <string name="sustain">બાહ્ય કુંભક</string> <string name="inhale_short">પૂરક</string> <string name="retain_short">કુંભક</string> <string name="exhale_short">રેચક</string> <string name="sustain_short">બાહ્ય કુંભક</string> <string name="repose">વિરામ</string> <string name="retain_1">આંતર-કુંભક</string> <string name="sustain_2">બાહ્ય-કુંભક</string> <string name="cycle">આવર્તન</string> <string name="cycles4">આવર્તનો</string> <string name="cycles">આવર્તનો</string> <string name="points">બિંદુઓ</string> <string name="am">AM</string> <string name="pm">PM</string> <string name="date">તારીખ</string> <string name="time">સમય</string> <string name="day">દિવસ</string> <string name="week">સપ્તાહ</string> <string name="month">મહિનો</string> <string name="seconds">સેકંડ</string> <string name="minutes">મિનિટ</string> <string name="hours">કલાક</string> <string name="min">મિનિટ</string> <string name="sec">સેકંડ</string> <string name="msec">મિલી-સેકંડ</string> <string name="d">દિ.</string> <string name="h">ક.</string> <string name="m">મિ.</string> <string name="s">સે.</string> <string name="monday_short">સોમ</string> <string name="tuesday_short">મંગળ</string> <string name="wednesday_short">બુધ</string> <string name="thursday_short">ગુરુ</string> <string name="friday_short">શુક્ર</string> <string name="saturday_short">શનિ</string> <string name="sunday_short">રવિ</string> <string name="monday">સોમવાર</string> <string name="tuesday">મંગળવાર</string> <string name="wednesday">બુધવાર</string> <string name="thursday">ગુરુવાર</string> <string name="friday">શુક્રવાર</string> <string name="saturday">શનિવાર</string> <string name="sunday">રવિવાર</string> <string name="january">જાન્યુઆરી</string> <string name="february">ફેબ્રુઆરી</string> <string name="march">માર્ચ</string> <string name="april">એપ્રિલ</string> <string name="may">મે</string> <string name="june">જૂન</string> <string name="july">જુલાઈ</string> <string name="august">ઓગસ્ટ</string> <string name="september">સપ્ટેમ્બર</string> <string name="october">ઓક્ટોબર</string> <string name="november">નવેમ્બર</string> <string name="december">ડિસેમ્બર</string>
<string name="bpm_option">શ્વાસ પ્રતિ મિનિટ</string> <string name="trng_time_option">તાલીમ સમય</string> <string name="breathing_session">પ્રાણાયામ સેશન</string> <string name="meditation">ધ્યાન</string> <string name="breathing_cycle">શ્વાસોચ્છવાસ આવર્તન</string> <string name="repose_cycle">વિરામ આવર્તન</string> <string name="ratio">પ્રમાણ</string> <string name="ratio_repose_cycle">વિરામ આવર્તનનું પ્રમાણ</string> <string name="training_type">તાલીમ પ્રકાર</string> <string name="find_trng">તાલીમ શોધો</string> <string name="complexity_level">જટિલતા સ્તર</string> <string name="ratio_breathing_cycle">શ્વાસોશ્વાસ નું પ્રમાણ</string> <string name="constant_time">અચલ સમય</string> <string name="fractional">આંશિક</string> <string name="phase">તબક્કો</string> <string name="advanced">નિપુણ</string> <string name="sec_per_unit">સેકંડ પ્રતિ પ્રમાણ એકમ</string> <string name="breath_methods">પ્રાણાયામની રીતો</string> <string name="as_it_is">તેના મૂળ રૂપે</string> <string name="as_in_mirror">તેના દર્પણ રૂપે</string> <string name="training_duration">કુલ તાલીમ સમય</string> <string name="duration">સમયગાળો</string> <string name="name_exists_toast">આ નામ પહેલેથી ડેટાબેઝમાં નોંધાયેલ છે</string> <string name="new_trng">નવી તાલીમ</string> <string name="edit_trng">તાલીમમાં ફેરફાર કરો</string> <string name="duplicate_trng">તાલીમની નમૂના-નકલ</string> <string name="please_type_name">કૃપા કરીને નામ લખો</string> <string name="unchanged_default">મૂળભૂત તાલીમ માટે અપરિવર્તિત</string> <string name="unchanged_for_this">આ તાલીમ માટે અપરિવર્તિત</string> <string name="breath_per_minute">શ્વાસ પ્રતિ મિનિટ</string> <string name="bpm">શ્વા.પ્ર.મિ</string> <string name="your_level">તમારું સ્તર</string> <string name="total_time_spent">પસાર કરેલ કુલ સમય</string> <string name="your_total_level">તમારું કુલ સ્તર</string> <string name="my_total_level">મારૂ કુલ સ્તર</string> <string name="level">સ્તર</string> <string name="time_spent">પસાર કરેલ સમય</string>
<string name="trainings">તાલીમો</string> <string name="all_trainings">બધી તાલીમ</string> <string name="health_test">સ્વાસ્થ્ય તપાસ</string> <string name="health_tests">સ્વાસ્થ્ય તપાસ</string>
<string name="as_general">સામાન્ય જેમ</string> <string name="prefs_1_differ">%s સેટીંગ બદલાય છે</string> <string name="prefs_4_differ">%s સેટીંગ બદલાય છે</string> <string name="prefs_5_differ">%s સેટીંગ બદલાય છે</string> <string name="note">નોંધ</string> <string name="no_log">આ સમયગાળા માટે કોઈ નોંધણી નથી</string> <string name="note_saved_toast">નોંધ સાચવેલ છે</string>
<string name="bm_nose">નાક</string> <string name="bm_r_nostril_cl">જમણું નસકોરું બંધ</string> <string name="bm_l_nostril_cl">ડાબું નસકોરું બંધ</string> <string name="bm_mouth">મુખ</string> <string name="bm_lips_fold">હોઠો વાળેલાં</string> <string name="bm_tongue_fold">જીભ વાળેલી</string> <string name="bm_clenched_teeth">દાંત ભીડેલા</string> <string name="bm_mouth_wide">મુખ વધારે ખુલેલું</string> <string name="bm_tongue_out">જીભ બહાર કાઢો</string> <string name="bm_nostrils_closed">નસકોરાં બંધ</string> <string name="bm_eyes_ears_closed">આંખ અને કાન ખુલ્લાં</string>
<string name="chant">ઉચ્ચારણ</string> <string name="no_inh_exh">આ આવર્તન માટે શ્વાસ કે ઉશ્વાસની કોઈ નોંધણી નથી.</string> <string name="aa_ch">આ..</string> <string name="oo_ch">ઓ..</string> <string name="uu_ch">ઉ..</string> <string name="ee_ch">ઇ..</string> <string name="ii_ch">ઈ..</string> <string name="mm_ch">મ્..</string> <string name="nn_ch">ન્..</string> <string name="om_ch">ૐ</string> <string name="aum_ch">ૐ</string> <string name="ss_ch">સ્..</string> <string name="sh_ch">શ્..</string> <string name="hm_ch">અં..</string> <string name="ha_ch">હા..</string> <string name="dynamic_on_toast">ગતિશીલ ઢબ ચાલુ છે</string> <string name="apply_for_following_cyc">નીચેનાં બધાં આવર્તનો માટે લાગુ કરો.</string> <string name="make_them_same">દરેક આવર્તનને સમાન બનાવો.</string> <string name="make_every_1">દરેક</string> <string name="cycles_the_same_2">આવર્તનો ને સમાન બનાવો.</string> <string name="to_ratio">%1$s ના ગુણોત્તર</string> <string name="to_sec_per_unit">%1$s to sec per unit</string> <string name="as_chants">%1$s as chants</string> <string name="alternate_nostrils">આવર્તને એકાંતરે નસકોરું બદલો</string> <string name="insert_above">ઉપર ઉમેરો</string> <string name="insert_below">નીચે ઉમેરો</string> <string name="reminder_repeat">પુનરાવર્તન કરો</string> <string name="every_day">દરરોજ</string> <string name="never">ક્યારેય નહી</string> <string name="tomorrow">કાલે</string> <string name="today">આજે</string> <string name="no_reminders">કોઈ યાદપત્ર નથી</string> <string name="sort">ગોઠવો</string> <string name="by_creation_time">સર્જન સમય પ્રમાણે</string> <string name="by_trigger_time">યાદપત્રનાં સમય પ્રમાણે</string>
<string name="details">વિગતો</string> <string name="exp_details">અનુભવ વિશેની વિગતો</string> <string name="log_details">સેશનની વિગતો</string> <string name="training_details">તાલીમની વિગતો</string> <string name="amount_of_cycles">આવર્તનોની સંખ્યા</string> <string name="amount">સંખ્યા</string> <string name="end_time">સમાપ્તિ સમય</string> <string name="cycle_duration">આવર્તન સમયગાળો</string> <string name="trngs_duration">તાલીમનો સમયગાળો</string> <string name="maximum">મહત્તમ</string> <string name="minimum">ન્યુનત્તમ</string> <string name="average">સરેરાશ</string> <string name="min_av_max_toast">ન્યૂનતમ - સરેરાશ - મહત્તમ</string> <string name="level_1">પ્રારંભિક</string> <string name="level_2">મધ્યમ</string> <string name="level_3">અગ્રિમ</string> <string name="trng_1">નિર્મળ મન</string> <string name="trng_2">આરામદાયક</string> <string name="trng_3">શાંતિદાયક</string> <string name="trng_4">શક્તિદાયક</string> <string name="trng_5">સંવાદિતા</string> <string name="trng_6">તણાવદૂર</string> <string name="trng_7">ભૂખ વિરોધી</string> <string name="trng_8">ધૂમ્રપન વિરોધી</string> <string name="trng_more">તાલીમ માટેની વધુ પેટર્નસ્</string> <string name="rank_1">શિખાઉ</string> <string name="rank_2">પ્રારંભિક શિષ્ય</string> <string name="rank_3">શિષ્ય</string> <string name="rank_4">ગુરુ</string> <string name="rank_5">વ્યવસાયિક</string> <string name="rank_6">નિપુણ</string> <string name="rank_7">ગુરુ</string> <string name="rank_8">પ્રબુદ્ધ</string> <string name="rank_9">શિવા</string> <string name="joke_1">ધકેલવાનું છોડો!</string> <string name="joke_2">બરાબર, ઠીક છે, તમે ગુરુ છો!</string> <string name="motivators">પ્રેરણાસ્ત્રોત</string> <string name="new_motivator">નવો પ્રેરણાસ્ત્રોત</string> <string name="edit_motivator">પ્રેરણાસ્ત્રોત બદલો</string> <string name="edit_msg">સંદેશ બદલો</string> <string name="type_msg_required_hint">સંદેશ *</string> <string name="rand_motivator">યાર્દચ્છિક પ્રેરણાસ્ત્રોત</string> <string name="no_motivators">કોઈ પણ પ્રેરણાસ્ત્રોત નહીં</string> <string name="motivator_1">"સોમવારથી શરૂ કરીશ" આ તમારાં મનને ખબર છે ને?</string> <string name="motivator_2">તમારી પાસે વિલંબ કરવા માટે કોઈ કારણ નથી!</string> <string name="motivator_3">તમારા સ્વાસ્થ્ય માટે સમય કાઢો!</string> <string name="motivator_4">કામ નો ક્યારેય અંત નથી તો ઊભા રહો અને ઊંડા શ્વાસ લો.</string> <string name="motivator_5">શ્વાસ પર કાબૂ કરીને કેવું લાગ્યું હતુ, યાદ છે?</string> <string name="motivator_6">આ જ સમય છે તમારા સ્વાસ્થ્યમાં રોકાણ કરવાનો!</string> <string name="motivator_7">તાકાત અને જીવનશક્તિથી શ્વાસ લો.</string> <string name="motivator_8">તમે એવું વિચારો છો કે તાકીદનાં અને બિનજરૂરી કામો તમારા સ્વાસ્થ્ય કરતાં વધારે આગત્યનાં છે?</string> <string name="motivator_9">તો તમારો 'સોમવાર' ક્યારે આવે છે?</string> <string name="motivator_10">મુખ્ય વાત - ધૂવાંડિયાથી દૂર રહો! =)</string> <string name="motivator_11">ફેફસાંઓ સ્નાયુઓ જેવા હોય છે, તે કસરત વગર કૂણાં પડી જાય છે.</string> <string name="motivator_12">તમારી જાત ને એક તાલીમથી પુનઃજીવિત કરો.</string> <string name="motivator_13">તમારી તાલીમ તમારી રાહ જોઈ રહી છે.</string> <string name="motivator_14">તાલીમ ચાલુ રાખો - તમે હજી બુદ્ધાની સ્થિતિએ નથી પહોચ્યાં.</string> <string name="motivator_15">ભગવાન તમને શક્તિ અને બુદ્ધિ આપે.</string> <string name="motivator_16">20 વર્ષો પછી તમે તમારી જાત ને તમારા પ્રયત્નો માટે શાબાશી આપશો.</string> <string name="motivator_17">સ્વાસ્થ્ય જાળવવા બહુ ઓછું પણ નિયમિત વ્યાયામ કરવો પડે છે.</string> <string name="motivator_18">ચાલો ચાલો, એમાં ૭ મિનિટ જ લાગે છે.</string> <string name="motivator_19">થાકી ગયા છો? થોડી મિનિટો પ્રાણાયામ કરો.</string> <string name="delete_trng_t">તમારે તાલીમ કાઢી નાખવી છે?</string> <string name="delete_entry_t">તમારે નોંધ કાઢવી છે?</string> <string name="delete_reminder_t">તમારે યાદપત્ર કાઢી નાખવું છે?</string> <string name="choose_color">રંગ પસંદ કરો.</string> <string name="want_restore_t">તમારે બધી માહિતી પુન:સ્થિતિમાં લાવવી છે?</string> <string name="want_restore_c">તમારી બધી આંકડાકીય માહિતી, યાદપત્રો, તાલીમો અને સેટિંગ્સ બેકઅપ ફાઇલ %1$s માથી પુનઃસ્થિતિ આવશે.</string> <string name="want_backup_t">તમે બેકઅપ લેવા માંગો છો?</string> <string name="want_backup_c">તમારા બધી આંકડાકીય માહિતી, યાદપત્રો, તાલીમો અને સેટિંગ્સ ફાઇલ %1$s માં સચવાશે. તમે ગમે ત્યારે ફરીથી લાવી શકો છો. જો પહલાંની બેકઅપ ફાઇલ %1$s હશે, તો તે અધિલેખિન થશે.</string> <string name="memory_card">અધિ-સ્મૃતિસંગ્રહ</string> <string name="gdrive">ગૂગલ ડ્રાઇવ</string> <string name="sd_card">SD-કાર્ડ</string> <string name="import_data">સાચવેલો ડેટા લાવો</string> <string name="export_data">ડેટા બાહ્ય ફાઇલમાં સાચવો</string> <string name="to_export">બાહ્ય ફાઇલમાં સાચવો</string> <string name="select_trng_file">તાલીમ ફાઇલ(*.trng) પસંદ કરો.</string>
<string name="export_trng">તાલીમ બાહ્ય ફાઇલ માં સાચવો.</string> <string name="export">બાહ્ય ફાઇલમાં સાચવો</string> <string name="include_sounds">ધ્વનિઓ સામેલ કરો</string> <string name="include_levels">જટિલતા સ્તરો સામેલ કરો.</string> <string name="include_note">નોંધ સામેલ કરો.</string>
<string name="export_stat">આંકડાકીય માહિતી બાહ્ય ફાઇલ માં સાચવો.</string> <string name="all_time_period">કુલ સમયગાળો</string> <string name="trainings_log">તાલીમની નોંધણી</string> <string name="health_tests_log">સ્વાસ્થ્ય તપાસ નોંધણી</string> <string name="separator">વિભાજક</string> <string name="regular_user">તમે પ્રાણવાયુ એપ્પનાં નિયમિત વપરાશકર્તા છો.</string> <string name="please_rate_app_c">મહેરબાની કરીને પ્રાણણાયું એપ્પનું મૂલ્યાંકન કરો જેથી અમે તેને વધારે સારી બનાવી શકીએ.</string> <string name="rate_now">હમણાં જ મૂલ્યાંકન કરો.</string> <string name="later">પછી ક્યારેક</string> <string name="to_never">ક્યારેય નહી</string> <string name="whats_new">નવું શું છે?</string>
<string name="visit">મુલાકાત લો</string> <string name="social_title">તમે જાણો છો?</string> <string name="social_content">અમારી પાસે સમાચાર અને ઉપયોગી ટિપ્સ સાથે ફેસબુક પર એક સમુદાય છે</string> <string name="tp_dlg_title">તાજગી અનુભવો છો?</string> <string name="tp_dlg_content">તમારી રોજિંદી હલનચલન અને તેની સામાન્ય \"માનસિક રેડિયો\" જેવી વાતો તમારું મન ફરીથી સાથે શોષી લે છે? \"Time Planner\" અજમાવી જુઓ - મારી નવી એપ્લિકેશન જે તમને ખરેખર મહત્વની બાબતો પર કેન્દ્રિત રહેવામાં મદદ કરશે.</string> <string name="tp_dlg_get">નિઃશુલ્ક મેળવો</string> <string name="delete_all_stat_t">બધી આંકડાકીય માહિતી હટાવવી છે?</string>
<string name="delete_all_stat_c"><![CDATA[તમારી બધી આંકડાકીય માહિતી હમેશ માટે જતી રહેશે. પુષ્ટિ કરવા માટે Delete ટાઇપ કરો.]]></string>
<string name="reset">ફરીથી સેટ કરો</string> <string name="reset_prefs">ફરીથી સેટ કરો</string> <string name="reset_prefs_t">સેટિંગ્સ ફરીથી સેટ કરવા માંગો છો?</string> <string name="reset_prefs_c">આ ટેબનાં બધાં સેટિંગ્સ ફરીથી પુનઃસ્થિતિ માં આવશે!</string> <string name="backup_success_toast">બેકઅપ ફાઇલ સફળ રીતે તૈયાર થઈ ગઈ છે!</string> <string name="no_access_sd_toast">એપ્પ પાસે SD-કાર્ડની પરવાનગી નથી.</string> <string name="error_toast">ઓહોહો.. ક્યાંક વાંધો છે!</string> <string name="restore_success_toast">બધી માહિતી સફળ રીતે ફરીથી પ્રાપ્ત થઈ છે!</string> <string name="no_backup_toast">બેકઅપ ફાઇલ છે જ નહી!</string> <string name="no_vibro_toast">તમારૂ ઉપકરણ કંપન કરી શકતું નથી.</string> <string name="upcoming_version_toast">આ વિશેષતા પ્રાણવાયુની આવતી આવૃતિમાં જોવા મળશે.</string> <string name="retry_toast">મહેરબાની કરીને થોડી સેકંડો પછી પ્રયત્ન કરો.</string> <string name="retry_online_toast">મહેરબાની કરીને જ્યારે ઓનલાઇન થાવ ત્યારે પ્રયત્ન કરો.</string> <string name="set_time_toast">મહેરબાની કરીને સમય સેટ કરો.</string> <string name="exit_from_settings_toast">મહેરબાની કરીને તાલીમ ફરીથી શરૂ કરતાં પહેલાં સેટિંગ્સમાંથી બહાર નીકળો.</string> <string name="nonzero_phase_toast">મહેરબાની કરીને ન્યૂનતમ એક તબક્કા માટે શૂન્ય સિવાયની સંખ્યા સેટ કરો.</string> <string name="pause_trng_first_toast">સ્વાસ્થ્ય તપાસ શરૂ કરવા માટે તાલીમ ને વિરામ આપો.</string> <string name="stop_health_test_first_toast">તાલીમને શરૂ કરવા માટે સ્વાસ્થ્ય તપાસને બંધ કરો.</string> <string name="stop_trng_to_run_another_toast">બીજી તાલીમ શરૂ કરવા માટે વર્તમાન તાલીમ ને બંધ કરો.</string> <string name="import_success_toast">તાલીમ સફળરીતે બાહ્ય ફાઇલમાંથી સચવાઈ ગઈ છે.</string> <string name="file_corrupted">બાહ્યફાઇલ ભ્રષ્ટ થઈ ગઈ છે, તેમાંથી માહિતી સચવાઈ શકે નહીં.</string> <string name="applies_to_this_trng_only">આ તાલીમ માટે જ લાગુ પડે છે.</string> <string name="in_progress">કશુંક થાય છે...</string> <string name="error_web_client">કોઈ વેબ ક્લાઈંટ મળતું નથી.</string> <string name="error_email_client">કોઈ ઈમેલ ક્લાઈંટ મળતું નથી.</string> <string name="guru_tail">[ગુરુ]</string> <string name="ui_cat">આંતરફલક</string> <string name="chart_colors">રંગ આલેખ</string> <string name="bg_sounds">પશ્વાદ્ ધ્વનિ</string> <string name="lang_pref">ભાષા</string> <string name="default_value">ડિફોલ્ટ</string>
<string name="num_system">સંખ્યા પદ્ધતિ</string> <string name="theme_pref">વિષય-વસ્તુ</string> <string name="light_v">રંગ વિષય-વસ્તુ</string> <string name="dark_v">ઘેરું</string> <string name="black_v">શ્યામ</string> <string name="night_mode">રાત્રિ મોડ</string> <string name="screen_dur_trng">તાલીમ દરમ્યાન સ્ક્રીન</string> <string name="keep_on_sv">બધી તાલીમો દરમ્યાન ચાલુ રાખો</string> <string name="turn_off_imm_sv">તુરંત જ બંધ કરો.</string> <string name="anim_cycle_sv">આવર્તન દરમ્યાન સ્ક્રીન એનિમેટેડ કરો</string> <string name="anim_phase_sv">તબક્કા દરમ્યાન સ્ક્રીન એનિમેટેડ કરો</string> <string name="trng_chart">તાલીમ આલેખ</string> <string name="no_chart_v">કોઈ ચાર્ટ નથી</string> <string name="ring_v">ધ્વનિ</string> <string name="line_v">રેખા</string> <string name="planets_v">ગ્રહો</string> <string name="asteroids_v">ક્ષુદ્રગ્રહો</string> <string name="notification">સૂચના</string> <string name="notif_time">સમય સાથે</string> <string name="notif_progress">પ્રગતિ-પટ્ટી સાથે</string> <string name="stat_chart">આંકડાકીય આલેખ</string> <string name="bar_v">આલેખપટ્ટી</string>
<string name="sync_google_fit">ગૂગલ ફિટ સાથે માહિતી સમન્વય કરો</string> <string name="anonymous_data_usage">બગ રિપોર્ટ્સ અને અનામિક વપરાશ ડેટા મોકલો</string> <string name="volume">ધ્વનિ પ્રબળતા</string> <string name="diverse_pitch">વિવિધ આવૃતિ</string> <string name="bg_style">પૃષ્ઠભૂમિ ધ્વનિશૈલી</string> <string name="sunrise_bg">સૂર્યોદય</string> <string name="night_sky_bg">રાત્રિ આકાશ</string> <string name="mystic_bg">રહસ્યવાદી</string> <string name="om_bg">તીવ્ર ૐ</string> <string name="stream_bg">ઝરણું</string> <string name="sea_bg">દરિયો</string> <string name="rain_bg">વર્ષા</string> <string name="lark_bg">ગમ્મત</string> <string name="wind_bg">પવન</string> <string name="elements_bg">તત્વો</string> <string name="spring_bg">વસંત</string> <string name="preparing_time">તૈયારી સમય</string> <string name="fade_time">ઓસરવાનો સમય</string> <string name="fade_level">ઓસરવાનું સ્તર</string> <string name="browse">બ્રાઉઝ કરો</string> <string name="not_chosen">ધ્વનિ ફાઇલ પસંદ નથી કરી</string> <string name="sound_file_error">ધ્વનિ ફાઇલ ભ્રષ્ટ છે અથવા તો અસ્તિત્વ જ નથી.</string> <string name="mute_phases">મૌન તબક્કાઓ</string> <string name="metronome">મેટ્રોનોમ</string> <string name="metronome_style">મેટ્રોનોમ આવર્તન</string> <string name="frequency_m">આવૃતિ</string> <string name="vibration">કંપન</string> <string name="maracas_m">Maracas</string> <string name="pistachios_m">Pistachios</string> <string name="nuts_m">Nuts</string> <string name="bamboo_stick_m">Bamboo stick</string> <string name="membrane_m">Membrane</string> <string name="hammer_m">હથોડી</string> <string name="chain_m">સાંકળ</string> <string name="mario_m">Mario</string> <string name="bubble_m">Bubble</string> <string name="chaffinch_bird_m">Chaffinch bird</string> <string name="brambling_bird_m">Brambling bird</string> <string name="goldfinch_m">Goldfinch</string> <string name="ouzel_m">Ouzel bird</string> <string name="seagull_m">Seagull</string> <string name="chirping_cricket_m">Chirping cricket</string> <string name="grasshopper_m">ખડમાકડી</string> <string name="frog_m">દેડકો</string> <string name="cat_m">બિલાડી</string> <string name="phase_transition">તબક્કા સંક્રાંતિ</string> <string name="phase_transition_style">તબક્કા સંક્રાંતિ શૈલી</string> <string name="percussion_tr">Percussion</string> <string name="sumo_gong_tr">Sumo gong</string> <string name="buddhist_gong_tr">Buddhist gong</string> <string name="flute_tr">વાંસળી</string> <string name="xylophone_tr">ઝાયલોફોન</string> <string name="tibetan_bowl_tr">તિબેટીયન વાટકો</string> <string name="himalayan_bowl_tr">હિમાલયનો વાટકો</string> <string name="magic_dust_tr">જાદુઇ રજ</string> <string name="clear_bell_tr">ચોખ્ખો ડંકો</string> <string name="bell_tr">ઘંટડી</string> <string name="big_ben_tr">મહાન ઘંટડી</string> <string name="oriole_bird_tr">Oriole bird</string> <string name="golden_oriole_tr">Golden oriole bird</string> <string name="warbler_bird_tr">Warbler bird</string> <string name="bittern_bird_tr">Bittern bird</string> <string name="woodpecker_tr">Woodpecker</string> <string name="owl_bird_tr">Owl bird</string> <string name="bumblebee_tr">Bumblebee</string> <string name="bubbles_tr">Bubbles</string> <string name="close_thunder_tr">Close thunder</string> <string name="distant_thunder_tr">Distant thunder</string> <string name="male_voice_tr">પુરુષ નો અવાજ</string> <string name="female_voice_tr">સ્ત્રીનો અવાજ</string> <string name="other_sounds_cat">બીજા અવાજો</string> <string name="stop_style">ધ્વનિ ચક્ર બંધ કરો</string> <string name="notif_style">ધ્વનિ શૈલીનું સૂચન</string>
<string name="tts_breath_methods">સ્વર વાયુ તકનીકો</string> <string name="tts_chants">સ્વર મંત્રો</string> <string name="more_apps_separator">અમારી ટીમે બનાવેલી વધુ એપ્પ્સ</string> <string name="install">ઇન્સ્ટોલ</string> <string name="time_planner_title">સમય આયોજક</string> <string name="time_planner_content">તમારો \'કિંમતી સમય\' અનુકૂળ અનુસૂચિ, કરવાનાં કામોની યાદી અને આંકડાકીય માહિતી સાથે આયોજન કરવામાં મદદ કરશે.`</string> <string name="magic_intuition_title">જાદુઇ પ્રેરણા</string> <string name="magic_intuition_content">તમને મદદ કરશે તમારી છઠ્ઠી ઇન્દ્રિયને વિકસવામાં અને શીખવાડશે ફાયદાકારક પસંદગી કરતાં જીંદગીના અલગ અલગ ક્ષેત્રોમાં.</string> <string name="health_level_o">સ્વાસ્થ્ય સ્તર</string> <string name="shtange_test_o">શ્ટેંજ કસોટી</string> <string name="genchi_test_o">ગેંચી કસોટી</string> <string name="buteiko_test_o">બુટેયકો કસોટી</string> <string name="heart_rate_o">ધડકન દર</string> <string name="blood_circulation_o">રક્ત ભ્રમણ</string> <string name="shtange_help_t">શ્ટેંજ કસોટી</string> <string name="genchi_help_t">ગેંચી કસોટી</string> <string name="buteiko_help_t">બુટેયકો કસોટી</string> <string name="heart_rate_help_t">ધડકન દર કસોટી</string> <string name="blood_circulation_t">પરિઘ રક્ત ભ્રમણ કસોટી</string> <string name="beats_min">ધબકારા પ્રતિ મિનિટ</string> <string name="get_guru_version_t">મેળવો ગુરુ આવૃતિ</string> <string name="get_cool_extra_features_c"><![CDATA[મેળવો વધારે સરસ વિશેષતાઓ! પ્રાણવાયુ એપ્પને વધુ સારી બનાવવા માટે ટેકો આપો
મેળવો અઠવાડીયા સુધી મફત એપ્પ!]]></string> <string name="best_investment_health">શ્રેષ્ઠ રોકાણ તમારું સ્વાસ્થ્યમાં કરો.</string> <string name="full_func_for_free">બધી સગવડતાઓ નિઃશુલ્ક મેળવો!</string> <string name="three_months">3 મહિના</string> <string name="one_year">૧ વર્ષ</string> <string name="forever">હમેશા</string> <string name="congrats_you_have_it">અભિનંદન! તમારી પાસે પ્રાણવાયુ છે!</string> <string name="congrats_you_got_guru">ખૂબ ખૂબ અભિનંદન! તમે ગુરુ આવ્રુતિ મેળવી છે!</string> <string name="available_in_guru">આ સગવડ ગુરુ આવૃતિમાં છે.</string> <string name="choose_how_much_contribute">તમે એપ્પને વધુ સારી બનાવવા માટે કેટલું યોગદાન આપી શકો છો એ તમે પસંદ કરો. તમારાં યોગદાન માટે આભાર!</string> <string name="trial">ટ્રાયલ</string> <string name="key">Key</string> <string name="guru_key">ગુરુ આવ્રુતિની ચાવી</string>
<string name="guru_main_title"><![CDATA[Prana Breath Guru]]></string> <string name="free_main_title"><![CDATA[Prana Breath Free]]></string> <string name="donate_and_get_gift_t">દાન કરો અને ભેટ મેળવો!</string> <string name="donate_and_get_gift_c"><![CDATA[If this app helps you a lot, and you would like to support its further development, I will really appreciate it! As donations help me to fulfill the app\'s \"<a href=\"%1$s\">to-implement list</a>\" faster. Please note that it WILL NOT affect your subscription state: if you use free version, it will remain free, if Guru - it will stay Guru.
તમારાં યોગદાન માટે આભાર! ]]></string> <string name="donate">દાન કરો</string> <string name="choose_your_gift">મહેરબાની કરીને તમારી ભેટ પસંદ કરો</string> <string name="request">વિનંતિ</string> <string name="you_got_discount_c">You\'ve got %1$s%2$s discount for 1-year subscription for one of the following apps:</string> <string name="manual_disc_request_toast">તમારૂ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમે મને પછીથી ઇ-મેઇલ લખી શકો છો</string> <string name="disc_request_what_todo_toast">કૃપા કરી અમને ઇમેઇલ વિનંતી મોકલો. અમને પ્રક્રિયા કરતા ૨ કામનાં દિવસ લાગે છે.</string> <string name="share">શેર કરો</string> <string name="new_accomplishment">નવી સિદ્ધિ</string> <string name="i_got_achievement_msg"><![CDATA[I\'ve got a new achievement in <a href=\"%1$s\">%2$s</a> app!]]></string> <string name="i_reached_level_msg"><![CDATA[I\'ve reached a new level in <a href=\"%1$s\">%2$s</a> app!]]></string>
<string name="share_mail_subject">જોઈ લો પ્રાણવાયુ!</string> <string name="share_mail"><![CDATA[ ઘણાં બધાં લક્ષણો સાથે ધ્યાન એપ્લિકેશન: \n %1$s \n\n હવે મારાં મન ઉપર વધારે કાબૂ આવ્યો છે! ]]></string> <string name="dynamic_help_title">તાલીમ ક્રિયાશીલતા</string> <string name="dynamic_help_content"><![CDATA[અહીં તમે સિંગલ તાલીમમાં દરેક ચક્ર અને તબક્કા માટે અલગ અલગ સમય સેટ કરી શકો છો. આવું કરવા માટે, તમે જે ફેરફાર કરવા માંગો છો તે ચક્ર પર બે વાર ક્લિક કરો અથવા લાંબી-ક્લિક કરો.
તાલીમ શરૂ કરતી વખતે ટૂંકા અને સરળ ચક્રો આગ્રહણીય છે, ધીમે ધીમે પ્રમાણમાં એક એક સેકંડો ઉમેરીને, તાલીમને વધુ જટિલ અને કાર્યક્ષમ બનાવે છે.
ઉપરાંત, કસ્ટમ તાલીમ માટે તમે પ્રારંભિક પેટર્ન પોતે બદલી શકો છો.
અનુભવી અભ્યાસુઓનો એક જ તાલીમમાં વિવિધ પ્રકારની અસરોનું સંયોજન કરવામાં રસ હોઈ શકે છે.
]]></string> <string name="guru_dynamic_t">ગતિશીલ તાલીમ</string> <string name="guru_dynamic_c">એક તાલીમની અંદર દરેક આવર્તનનાં તબક્કાઓ માટે અલગ સમય સેટ કરો. આ રીતે તમને ટૂંકા અને સરળ આવર્તનો સાથે તાલીમ શરૂ કરી શકશો અને ધીમે ધીમે વધુ જટિલ આવર્તનો તરફ આગળ વધી શકશો. એક તાલીમમાં વિવિધ પ્રકારની અસરોને ભેગી કરો!</string> <string name="guru_accuracy_t">એક સેકંડ નાં હજારમાં ભાગ જેટલી ચોકસાઇ</string> <string name="guru_accuracy_c">\"સેકંડ પ્રતિ એકમ \" ને એક મિલીસેકન્ડમાં બદલો, જે નવા તાણ દરમ્યાન સરળ સંક્રમણમાં ફાળો આપે છે.</string> <string name="guru_methods_t">પ્રાણાયામની વિવિધ રીતો</string> <string name="guru_methods_c">તમારા પ્રાણાયામ અનુભવને વધુ ઊંડો કરવા માટે વિવિધ રીતો અજમાવો. તે રીતો બદલવા માટે દ્રશ્ય અને શ્રાવ્ય માર્ગદર્શન આપેલું છે.</string> <string name="guru_duration_t">અનંત તાલીમ સમયગાળો</string> <string name="guru_duration_c">તમને ગમે તે કોઈપણ સમયગાળામાં તાલીમ સેશન, તકનીકી રીતે 999 મિનિટ અથવા 999 ચક્ર સુધી રાખો.</string> <string name="guru_progress_t">વિગતવાર પ્રગતિ આલેખન</string> <string name="guru_progress_c">શ્વાસ-દર અને તાલીમ સમય, દૈનિક, સાપ્તાહિક અને માસિક એમ વિવિધ સમયગાળાની મદદથી પ્રગતિ જુઓ.</string> <string name="guru_health_t">સ્વાસ્થ્ય તપાસ</string> <string name="guru_health_c">ત્રણ પલ્મોનોલોજિકલ (શૅટેન્જ, ગેંચી અને બુટેયકો પરીક્ષણો) અને બે કાર્ડિયોવાસ્ક્યુલર પરીક્ષણો (હ્રદયનો દર અને પેરિફેરલ રક્ત પરિભ્રમણ) ની મદદથી, તમારા સ્વાસ્થ્યનો ટ્રેક રાખો અને તાલીમની તમારી મૂળભૂત પધ્ધતિની અસરનું મૂલ્યાંકન કરો, દૈનિક આરોગ્ય પ્રગતિની ચાર્ટનું વિશ્લેષણ સાપ્તાહિક અને માસિક સમયગાળામાં કરો.</string> <string name="guru_gdrive_t">ગૂગલ ડ્રાઇવ બેકઅપ</string> <string name="guru_gdrive_c">તમારા ડેટાને ક્લાઉડમાં રાખો, અને તેને સરળતાથી તમારા તમામ ઉપકરણોમાં સમન્વિત કરો.</string> <string name="guru_export_t">માહિતી આયાત/નિકાસ</string> <string name="guru_export_c">તમારો તમામ ડેટા અથવા માત્ર એક તાલીમ, કોઈપણ સગવડભર્યા પ્રોગ્રામમાં જોવા માટે ફાઇલમાં નિકાસ કરવામાં આવી છે.</string> <string name="guru_more_patterns_t">પ્રાણાયામની પદ્ધતિ સાથે પ્રયોગો</string> <string name="guru_more_patterns_c">અમારા ડેટાબેસમાંથી નવી પ્રાણાયામની પદ્ધતિઓ ડાઉનલોડ કરો અથવા કોઈ મિત્ર સાથે તમારી બનાવેલી તાલીમ શેર કરો.</string> <string name="guru_sounds_t">વધુ ધ્વનિઓ</string> <string name="guru_sounds_c">ઘણાં ધ્વનિનાં માહોલનો આનંદ માણો, તમારી પોતાની ઉમેરો અને દરેક તાલીમ માટે એક અનન્ય ધ્વનિ સેટ કરો!</string> <string name="guru_settings_t">સમૃદ્ધ સેટિંગ્સ</string> <string name="guru_settings_c">વધુ પરિમાણોને નિયંત્રિત કરો: મંત્રો, નોંધો અને ચાર્ટ રંગો ઉમેરો!</string> <string name="free_ads_t">જાહેરાતોથી મુક્ત</string> <string name="free_ads_c">તમને અમારી એપ્લિકેશનમાં કોઈ પણ જાહેરાતો ક્યારેય દેખાશે નહીં - તે અમારો સિદ્ધાંત છે!</string> <string name="free_battery_t">બેટરી બચત</string> <string name="free_battery_c">સમૃદ્ધ અનુભવ અને વધુ બેટરી સમય મેળવવા માટે તાલીમ દરમિયાન તમારી સ્ક્રીન બંધ કરો.</string> <string name="free_patterns_t">8 પ્રાણાયામની પદ્ધતિઓ</string> <string name="free_patterns_c">વિવિધ હેતુઓ જેવા કે વિશ્રામ, ધ્યાન, શાંતિ વગેરે માટે 8 મૂળભૂત પ્રાણાયામ પદ્ધતિઓનો ઉપયોગ કરો.</string> <string name="free_custom_t">બનાવેલ પ્રાણાયામ પદ્ધતિઓ</string> <string name="free_custom_c">તમારી પોતાની વ્યક્તિગત જરૂરિયાતો માટે અસંખ્ય નવા રચનાઓ બનાવો.</string> <string name="free_progress_t">સ્પષ્ટ પ્રગતિ</string> <string name="free_progress_c">તમારી તાલીમ પ્રગતિ, મંડળોમાં અને વાપરેલ કુલ સમયમાં દૃશ્યમાન જુઓ</string> <string name="free_help_t">પૂરતી માહિતી મેળવો</string> <string name="free_help_c">આ એપ્લિકેશનનો વધુમાં વધુ ફાયદો મેળવવા માટે પ્રાણાયામની અસર વિશે વાંચો, વારંવાર પૂછતાં પ્રશ્નો જુઓ અને વિડિઓ જુઓ.</string> <string name="free_reminders_t">યાદપત્રો</string> <string name="free_reminders_c">યાદપત્રો સાથે તમારી અનુકૂળ અનુસૂચિ બનાવો.</string>
<string name="free_duration_t">તાલીમ સમયગાળો (આવર્તન સંખ્યા કે સમયમાં)</string> <string name="free_duration_c">તમારા તાલીમ સમયગાળાનો વધુ આરામદાયક રીતે મેળ કરો.</string> <string name="free_backup_t">નકલ-સંગ્રહ</string> <string name="free_backup_c">તમારી પ્રગતિ સુરક્ષિત રાખવા માટે અથવા અન્ય ડિવાઇસ પર તેને સ્થાનાંતરિત કરવા માટે તમારી માહિતીનાં નકલ-સંગ્રહો બનાવો અને પુનઃસ્થાપિત કરો.</string> <string name="shtange_help_content"><![CDATA[શ્વસનતંત્રની ચકાસણી માટે આ એક પ્રકારની કસોટીઓ છે, જે દર્શાવે છે કે તમે કેટલા સમય સુધી તમારા શ્વાસને જાળવી રાખવામાં સક્ષમ છો. ઉપરાંત આ કસોટીઓ અને ગેંચી પરીક્ષણ સાથે મળીને પ્રારંભિક તબક્કામાં છુપાયેલી કોરોનરી અપૂર્ણતાની ઓળખ કરી શકાય છે.
તમારી તાલીમની અસરકારકતાનું પગેરું લેવા માટે અઠવાડિયામાં એક વાર આ પરીક્ષણ કરવા માટે ભલામણ કરવામાં આવે છે.
પદ્ધતિ:
૧. કમર ટટ્ટાર રહે એ રીતે સીધા બેસો
૨. તમારી રીતે શ્વાસ અંદર લો અને બહાર છોડો.
૩. ઊંડા શ્વાસ લો, પણ વધારે નહીં.
૪. તમારા શ્વાસને જાળવી રાખો, અને સાથે સાથે સ્ટોપવૉચ શરૂ કરો.
૫. તમારી આંગળીઓથી નસકોરા બંધ કરો.
૬. શક્ય તેટલા લાંબા સમય સુધી તમારા શ્વાસને પકડી રાખો, પણ ચક્કર ન આવે એ રીતે.
૭. સમાપ્તિના સમયે, સ્ટોપવૉચને બંધ કરો
]]></string> <string name="genchi_help_content"><![CDATA[શ્વસન તંત્રના શરત ચકાસણી માટે આ એક પરીક્ષણ સમૂહ છે, જે હાયપોક્સિયા(પેશીઓ સુધી પહોંચતા ઓક્સિજનની માત્રામાં ઉણપ) પ્રત્યેના તમારા પ્રતિકારને દર્શાવે છે.
તમારી તાલીમની અસરકારકતાનું પગેરું લેવા માટે અઠવાડિયામાં એક વાર આ પરીક્ષણ કરવા માટે ભલામણ કરવામાં આવે છે.
પદ્ધતિ:
૧. સપાટ સપાટી પર સૂઈ જાઓ.
૨. તમારી રીતે શ્વાસ અંદર લો અને બહાર છોડો.
૩. તમારી રીતે શ્વાસ છોડો, પણ વધારે નહીં.
૪. તમારા શ્વાસને જાળવી રાખો, અને સાથે સાથે સ્ટોપવૉચ શરૂ કરો.
૫. શક્ય તેટલા લાંબા સમય સુધી તમારા શ્વાસને પકડી રાખો, પણ ચક્કર ન આવે એ રીતે.
૬. જ્યારે તમને લાગે ત્યારે, સ્ટોપવૉચને બંધ કરો
]]></string> <string name="buteiko_help_content"><![CDATA[આ શ્વાસોચ્છવાસની સ્થિતિની ચકાસણી માટેનો એક પરીક્ષણ સમૂહ છે, જે પલ્મોનરી એલિવોલીમાં કાર્બન ડાયોક્સાઇડ સ્તરને દર્શાવે છે.
આ પરીક્ષણને એક જ ચોક્કસ સમયે, ખાલી પેટે અને અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર કરવા માટે ભલામણ કરવામાં આવે છે.
પદ્ધતિ:
૧. નીચે જણાવેલ સ્થાનોમાંથી એક આસનનો ઉપયોગ કરીને નિરાંતે બેસી જાઓ: એડી પર, \ "અર્ધ કમળ \" અથવા \ "કમળ \".
૨. તમારા આંખની કીકી તમારા માથાને થોડું પણ ઊંચે કર્યા વિના ઉઠાવો.
૩. તમારા ઓષ્ઠોને \'ઓ\' ઉચ્ચારની જેમ વાળો.
૪. નિયમિત રીતે તમારા નાક દ્વારા શ્વાસોશ્વાસ લો, બહુ ઊંડા નહીં.
૫. તમારા શ્વાસને જાળવી રાખો, અને સાથે સાથે સ્ટોપવૉચ શરૂ કરો.
૬. પ્રથમ અગવડતા પહેલાં તમારો શ્વાસ જાળવી રાખો.
૭. જે ક્ષણે જ્યારે શ્વાસ લેવાની પ્રથમ ઇચ્છા આવે છે, ત્યારે સ્ટોપવૉચ બંધ કરો.
]]></string> <string name="heart_rate_help_content"><![CDATA[આ પરીક્ષણ રક્તવાહિની તંત્રનાં મૂલ્યાંકન માટે છે, જે હૃદય દર નક્કી કરે છે.
સપ્તાહમાં એકવાર ઓછામાં ઓછા એક વખત શાંત સ્થિતિમાં (શારીરિક અને ભાવનાત્મક બંને) પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે.
પદ્ધતિ:
૧. આરામદાયક રીતે કમર સીધી રહે એ રીતે બેસો.
૨. થોડાં આરામદાયક શ્વાસો લો.
૩. તર્જની અને મધ્યમ આંગળીઓને જ્યાં તમે શ્રેષ્ઠ ધબકાર શોધી શકો છો ત્યાં મૂકો.
આ ધબકાર જગ્યા તમારી કાંડા, કેરોટિડ ધમની, અથવા ગરદન પર પણ હોઈ શકે છે.
૪. ધબકારા ગણવાનું શરૂ કરો અને એ જ ક્ષણે સ્ટોપવોચ શરૂ કરો.
૫. તમારી આંખો બંધ કરો, જેથી સ્ટોપવૉચ તમને વિચલિત ન કરે.
૬. જે ક્ષણે તમારા બરાબર 30 ધબકારા ગણાશે, ત્યારે સ્ટોપવૉચ બંધ કરો.
]]></string> <string name="blood_circulation_help_content"><![CDATA[આ પરીક્ષણ તમારા બાહ્ય રક્ત પરિભ્રમણની સ્થિતિ વિશે માહિતી પૂરી પાડે છે.
એક અઠવાડિયામાં એક વખત શાંત સ્થિતિમાં આ પરીક્ષણ કરવું અને તે સમયે હુંફાળું અનુભવાય તેવું ધ્યાન રાખવામાં ભલામણ કરવામાં આવે છે.
પદ્ધતિ:
૧. ૫ સેકન્ડ માટે તમાર અંગૂઠા અને તર્જની વડે હાથની પાછળની ચામડીને ધીરેથી ખેંચો.
૨. તમારી ચામડીને ધીરેથી છોડો અને સાથે સાથે સ્ટોપવૉચ શરૂ કરો.
૩. જે ક્ષણે તમે જોઈ શકો છો ત્વચા પર સફેદ સ્થળે નિયમિત રંગ પ્રાપ્ત કર્યો છે, તે સમયે સ્ટોપવૉચ બંધ કરો.
]]></string> <string name="health_tests_help_content"><![CDATA[આ વિભાગમાં શ્વસન તંત્રના સ્વાસ્થ્ય સ્તરને નક્કી કરવા માટે વિશિષ્ટ પરીક્ષણો અને સમગ્ર જીવતંત્રનો સમાવેશ થાય છે.
તમારી પ્રશિક્ષણ અસરકારકતાના પર્યાપ્ત મૂલ્યાંકન માટે અઠવાડિયામાં એકવાર તેમને કરવાની ભલામણ કરવામાં આવે છે.
પરીક્ષણો વચ્ચે ૫ મિનિટનાં અંતરાલો સાથે, એક નિશ્ચિત પસંદિત સમયે ખાલી પેટ પર પરીક્ષણો કરવા માટે શ્રેષ્ઠ છે.
નીચે આપેલ ગ્રાફ દરેક પરીક્ષણોમાં તમારી સિદ્ધિ દર્શાવે છે.
આ ગ્રાફ \"સ્વાસ્થ્ય સ્તર \" તમારા ભૌતિક સ્વસ્થતાનું સરેરાશ સ્તર દર્શાવે છે.
જો તમારા પરિણામો :
ત્રુટક જાંબલી રેખા ઉપર - તમારી પોતાની તંદુરસ્ત જીવનશૈલી તાલીમ કેન્દ્ર ખોલવાનો સમય છે! =)
- - - - - -
ત્રુટક જાંબલી અને વાદળી રેખાઓ વચ્ચે - શ્રેષ્ઠ પરિણામ, મોટા ભાગે તમે ચપળતાથી અને ઘણું કામ કરી રહ્યા છો.
- - - - - -
ત્રુટક વાદળી અને ઘટ્ટ લીલા વચ્ચે - તમે એક સારા આકારમાં છો, તમારા સ્વાસ્થ્યને વધારે સારું કરવાનું ચાલુ રાખો!
_______ નક્કર લીલા રેખા પુખ્ત માટે સરેરાશ સ્તર છે.
નક્કર લીલા અને ત્રુટક પીળા વચ્ચે - વધુ ઉત્સાહી અને ઊર્જાસભર બનવા માટે તાલીમમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે.
- - - - - -
ત્રુટક પીળા અને લાલ વચ્ચે - તમારા આરોગ્ય માટે ગંભીર ધ્યાન જરૂરી! સાથે સાથે વારંવાર અને વધુ તીવ્રતાપૂર્વક તાલીમ કરવી આગામી વર્ષોના સારા સ્વાસ્થ્ય માટે ઇચ્છનીય છે.
- - - - - -
લાલ રેખા નીચે - સંભવિત, તમારે તમારી સ્થિતિ સુધારવા માટે તમારા ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.
નોંધ! આ આલેખ વ્યક્તિ નિરપેક્ષ ન હોઇ શકે, જો તેમાંના કોઈ પણ નીચે મુજબ છે:
* ખાસ શારીરિક પરિસ્થિતિઓ: ગર્ભાવસ્થા, પોસ્ટપાર્ટમ અથવા પોસ્ટ-ઓપરેશનલ પુનઃપ્રાપ્તિ;
* તીવ્ર શ્વસન રોગો;
* દીર્ઘકાલીન રોગોની તીવ્રતા;
* ઉદ્દીપક પદાર્થોનો પ્રભાવ (નિકોટિન, દારૂ, કેટલીક દવાઓ, વગેરે);
* બાળપણમાં, કિશોરાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં.
<a href=\"%6$sHealth_tab\">%7$s</a> ]]></string> <string name="benefits_t">તાલીમ લાભો:</string> <string name="benefit_1">મગજમાં રક્ત-પરિભ્રમણમાં સુધાર અને આધાશીશી (માથાનો દુઃખાવો) મટે છે</string> <string name="benefit_2">યાદશક્તિ તીવ્ર બને છે</string> <string name="benefit_3">એકાગ્રતાનું કૌશલ્ય વિકાસે છે</string> <string name="benefit_4">તણાવ પ્રતિકારમાં વધારો થાય છે</string> <string name="benefit_5">સમગ્ર દિવસ દરમિયાન ઉત્સાહ રહે છે</string> <string name="benefit_6">ગંભીર ઘટનાઓ (જાહેર બોલતા, પરીક્ષાઓ, વગેરે) પહેલાં ચિંતા ઓછી થાય છે</string> <string name="benefit_7">મોજમાં અને સામાન્ય લાગણીઓમાં વધારો થાય છે</string> <string name="benefit_8">એક કઠિન દિવસ પછી શાંતિ મળે છે</string> <string name="benefit_9">ઊંઘ સારી આવે છે</string> <string name="benefit_10">ઓછી ઊંઘમાં તાજગી અનુભવાય છે</string> <string name="benefit_11">ફેફસાની ક્ષમતામાં વધારો અને તેથી અવાજ કે સૂર સુધરે છે</string> <string name="benefit_12">અસ્થમાના હુમલાનું આવર્તન અને તીવ્રતા ઘટાડવામાં મદદ મળે છે</string> <string name="benefit_13">શારીરિક સહનશક્તિ વધે છે</string> <string name="benefit_14">શરદી જેવા રોગોની આવૃત્તિ ઘટે છે</string> <string name="benefit_15">ટીશ્યુ પ્રતિરક્ષા ઉત્તેજિત થાય છે</string> <string name="benefit_16">નિયમિત વ્યાયામ કૌશલ્ય અને સ્વ-શિસ્તનો વિકાસ થાય છે</string> <string name="benefit_17">અતિશય ભૂખને ઘટાડે છે, જે વજનમાં સુધારો કરે છે</string> <string name="proofs_t">વૈજ્ઞાનિક સાબિતી:</string> <string name="proofs_c"><![CDATA[The benefits described above are not only empirically, but scientifically proved! Check out our collection of <a href=\"%1$s%2$s\">scientific research articles</a>. ]]></string> <string name="trng_types_t">તાલીમનાં પ્રકારો:</string> <string name="trng_c_1">નવીન ઉકેલ શોધ માટે પ્રેરણાશક્તિને સક્ષમ કરે છે, સર્જનાત્મકતા ઉત્તેજિત કરે છે</string> <string name="trng_c_2">ચેતાતંતુ અને શારીરિક તણાવ ઓછો થાય છે, આરામ કરવામાં મદદ કરે છે.</string> <string name="trng_c_3">સંતુલિત તીવ્ર લાગણીઓ ઇન્દ્રિયો પર નિયંત્રણ લઈ સક્રિય કરે છે.</string> <string name="trng_c_4">ગંભીર કાર્યોનો સામનો કરવા માટે શરીરના સ્ત્રોતોને ચલાવે છે, મહત્ત્વની વસ્તુઓ પર એકાગ્રતાને પ્રોત્સાહન આપે છે.</string> <string name="trng_c_5">મનો-લાગણીશીલ પ્રક્રિયાઓને સંતુલન કરે છે, અખંડિતતાની લાગણી આપે છે.</string> <string name="trng_c_6">આ તાલીમ જલ્દી તણાવ દૂર કરવા માટે અસરકારક છે પણ કૃપા કરીને તેનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં!</string> <string name="trng_c_7">લાગણીશીલ (બિન-શારીરિક!) ભૂખ ના હુમલા દૂર કરે છે, ખોરાકમાં વળગાડ ઘટાડે છે (એ. ફલેઇવની પદ્ધતિ મુજબ)</string> <string name="trng_c_8">સિગરેટની તૃષ્ણાથી રાહત કરવામાં મદદ કરે છે, જેણે આ આદત છોડી દેવાનું નક્કી કર્યું છે (ધૂમ્રપાન છોડી દો શ્વસન દ્વારા).</string> <string name="trng_c_more">અમારા વિકી ડેટા બેઝમાંથી તમે જે પેટર્ન પસંદ કરો છો તે ડાઉનલોડ કરો!</string> <string name="contraindication_t">વિરોધી-સંકેત:</string> <string name="contraindication_c">ગંભીર બળતરા પ્રક્રિયાઓ, માનસિક બીમારીઓ અને વિકારો.
વધુ-માનસિક તણાવનું વલણ હોય તો હવાને જાળવી રાખવા પર પ્રતિબંધ છે. કોઈપણ દીર્ઘકાલીન રોગો હોવાના કિસ્સામાં તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
</string> <string name="faq_t_1">તાલીમ માટે શ્રેષ્ઠ સ્થાન ક્યુ છે?</string> <string name="faq_c_1">બહાર જવું શ્રેષ્ઠ છે અથવા ઓછામાં ઓછી બારીઓ તો ખુલ્લી રાખો. જંગલ, પાર્ક અથવા શહેર બગીચા જેવી જગ્યા સારી પસંદગીઓ છે. </string> <string name="faq_t_2">તાલીમ માટે શ્રેષ્ઠ સમય ક્યો છે?</string> <string name="faq_c_2">ભોજન બાદ ૨ કલાકમાં અથવા ખાલી પેટે તાલીમ કરવાની ભલામણ કરવામાં આવે છે. </string> <string name="faq_t_3">તાલીમ માટે આસનની પસંદગી કેવી રીતે કરવી?</string> <string name="faq_c_3">કમર સીધી રહે તેવું કોઈ પણ આસન કામ કરે છે: તમારા ઘૂંટણ પર, "અર્ધ કમળ" અથવા \ "કમળ\" આસનમાં ખુરશી પર બેસો.
તેમજ સૂવું અને ઊભા રહેવું પણ બરાબર છે, પરંતુ તે તાલીમ અસરકારકતા ઘટાડે છે, કારણ કે સીધા રહેવા માટે તમે વધુ ઊર્જા ખર્ચશો.
</string> <string name="faq_t_4">અસરકારક તાલીમ કાર્યક્રમ કેવી રીતે બનાવવો?</string> <string name="faq_c_4">શ્રેષ્ઠ પરિણામો માટે, એક અથવા બે પ્રકારના તાલીમ પસંદ કરો અને દિવસમાં ઓછામાં ઓછા 15 મિનિટ નિયમિતપણે કરો.
જો તમે તેમની ચોક્કસ અસરની જરૂર હોય તો, તમે ક્યારેક અન્ય આવર્તનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ મૂળભૂત તાલીમને ઘણી વખત બદલો નહી. જ્યારે તમારી મૂળભૂત તાલીમ સાથે તમે એવા પરિણામો જોશો જે તમને અનુકૂળ હોય, તો તમે તેને બદલી શકો છો.
</string> <string name="faq_t_5">અન્ય કામ સાથે પ્રાણાયામ કરવાનું શું યોગ્ય છે?</string> <string name="faq_c_5">હા, જો તેઓ શારીરિક પ્રયત્નોમાં સામેલ ન હોય અને યોગ્ય શ્વાસ તકનીકોમાં દખલ ન કરે તો.
પરંતુ તમારી આંખો બંધ કરીને પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવી વધુ અસરકારક છે.
</string> <string name="faq_t_6">આસનો, રમત-ગમત અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ સાથે પ્રાણાયામને કેવી રીતે જોડી શકાય?</string> <string name="faq_c_6">પહેલાં આસનો કરવા માટે ભલામણ કરવામાં આવે છે, અને તે પછી, ઓછામાં ઓછા ૪૫ મિનિટ સુધી પ્રાણાયામ કરો. રમતો અને અન્ય શારીરિક પ્રવૃતિઓ વિષે જોઈએ તો, અહીં ક્રમ મહત્વનો નથી, શ્વાસ અને હૃદયના દરને પુનઃસ્થાપિત કરવા માટે વિરામ કરવો મહત્વપૂર્ણ છે. </string> <string name="faq_t_7">શું આ એપ્પની પ્રાણાયામ તકનીકો સાથે અન્ય શ્વાસોશ્વાસની કસરતોનો સમાવેશ કરવો શક્ય છે? ઉદાહરણ તરીકે, બુટેયકો, ફ્રોલોવ, સ્ટ્રેલ્નિકોવા, વગેરે.</string> <string name="faq_c_7">હા, આ માટે કોઈ નિશ્ચિત મતભેદ નથી, પરંતુ દિવસના જુદા જુદા ભાગોમાં આ તાલીમ આપવાનું વધુ સારું રહેશે. </string> <string name="faq_t_8">તમે કેટલો સમય સુધી તાલીમ લઈ શકો છો?</string> <string name="faq_c_8">નવા નિશાળિયા માટે શ્રેષ્ઠ તાલીમ સમય સામાન્ય રીતે ૭ મિનિટ સેટ કરવામાં આવે છે. તમે તેને બદલી શકો છો, પરંતુ સળંગ ૧૫ મિનિટથી વધુ કરવા માટે ભલામણ નથી. ૩ મિનિટથી ઓછા સમયમાં, તમારે કોઈ નોંધપાત્ર પરિણામની અપેક્ષા ન રાખવી જોઈએ. </string> <string name="faq_t_9">કેવી રીતે \"યોગ્ય \" શ્વાસ લેવો?</string> <string name="faq_c_9">શ્વસનમાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે, જે સરળતાથી એકમાંથી બીજામાં વહે છે: \n ૧. પ્રથમ, હવાથી ફેફસાના તમારા નીચેનો ભાગ ભરો. આનાથી તમારૂ પેટ વિસ્તરણ થાય છે, પરંતુ છાતીમાં હલતી નથી. \n ૨. પછી મધ્યમ વિભાગ સાથે શ્વાસ દરમ્યાન, પાંસળી પાંજરું વિસ્તરે છે. \n ૩. છેલ્લે, હવા સાથે ફેફસાના ઉપલા ભાગ ભરો જેથી હાંસડી(ગલ અસ્થિ) વધે છે.</string> <string name="faq_t_10">શ્વાસ પછી શરીરમાં હવા કેવી રીતે જાળવી રાખવી?</string> <string name="faq_c_10">હવાને જાળવી રાખતા પહેલાં, ચક્કર રોકવા માટે ફેફસાંને હવા સાથે ૮૦-૯૦\u0025 સુધી ભરો.
જો જરૂરી હોય તો, તમારી આંગળીઓથી નસકોરા બંધ કરો.
</string> <string name="faq_t_11">યોગ્ય રીતે ઉશ્વાસ કેવી રીતે કરવો?</string> <string name="faq_c_11">ઉશ્વાસમાં વિહંગાવલોકન કરવામાં આવે છે. તે છે, પ્રથમ ફેફસાનાં ઉપલા વિભાગમાંથી, પછી મધ્યમ અને આખરે - તળિયે, તમારા પેટને દબાવીને ઉશ્વાસ કરો. </string> <string name="faq_t_12">કેવી રીતે હવા બહાર ટકાવી રાખવી?</string> <string name="faq_c_12">તમારા મહત્તમ શ્વાસ બહાર કાઢવાના સમયે તમારા શ્વાસને અંદર જાળવી રાખશો નહીં. જ્યાં રહે ત્યાં સુધી હવા છોડી દો, તમારા નિયમિત ઉશ્વાસ દરમિયાન, ફેફસાંનું કદ ૧૦-૧૫\u0025 છે.
છેલ્લી સેકંડોમાં હવા ઝડપથી બહાર નીકળે છે.
</string> <string name="faq_t_13">નાક કે મોંથી શ્વાસ લેવો કેવી રીતે સારો છે?</string> <string name="faq_c_13">શ્વાસ માત્ર નાક દ્વારા કરવામાં આવે છે, ઉશ્વાસ તમે નાક અને મોં એમ બંનેનો ઉપયોગ કરી શકો છો. તમારા મોંથી ઉશ્વાસ દરમ્યાન હોઠને વળવાની ભલામણ કરવામાં આવે છે. </string>
<string name="faq_t_14">આરામ ચક્ર શું છે?</string> <string name="faq_c_14">આરામ ચક્ર નિર્ધારિત શ્વાસના તબક્કાઓ વગરનું ચક્ર છે અને તેનો ઉપયોગ તમારા શ્વાસને પુન: સ્થાપિત કરવા માટે અને ધ્યાન માટે કરવામાં આવે છે.</string> <string name="complete_faq">વારંવાર પૂછાતાં પ્રશ્નો પૂર્ણ કરો</string> <string name="wiki_t">વીકી</string> <string name="forum_t">ગોષ્ઠીમંડળ</string> <string name="youtube_t">યૂ-ટ્યૂબ</string> <string name="social_t">ફેસબૂક:</string> <string name="privacy_t">ગોપનીયતા નીતિ</string> <string name="my_goal_t">મારૂ ધ્યેય:</string> <string name="my_goal_c">લાખો લોકો દરરોજ પ્રાણવાયુ થકી પોતાનાં જીવનની ગુણવત્તા સુધારી રહ્યા છે.</string> <string name="app_goal_t">એપ્લીકેશન ધ્યેય:</string> <string name="app_goal_c">પ્રાણાયામની તાલીમ ગોઠવવા અને તમારી પ્રગતિ સ્પષ્ટપણે જોવાની તક પૂરી પાડવા માટે મદદ કરવા માટે દાખલાઓ પ્રાણાયામ, સૂફી અને તિબેટીયન શ્વાસ લેવાની પ્રથાઓમાંથી લેવામાં આવ્યા હતા.</string> <string name="version">આવૃતિ:</string> <string name="developer">લેખક અને વિકાસકર્તા:</string> <string name="user_support">વપરાશકર્તાઓનું સમર્થન:</string> <string name="translation">ભાષાંતર</string> <string name="thanks_for">ખાસ આભાર:</string> <string name="licensing">આ એપ્પ લાઇબ્રેરીઓ અને ધ્વનિઓ નીચેનાં લાઇસન્સથી વાપરે છે:</string>