Difference between revisions of "Market strings/gu"

From Olekdia Wiki
(Created page with "ગુરુ આવૃતિ ૩ મહિના માટે")
Line 48: Line 48:

ગુરુ આવૃતિ હંમેશ માટે

ગુરુ આવૃતિ હંમેશ માટે

Guru for 3 months

ગુરુ આવૃતિ ૩ મહિના માટે

Guru for 1 year (discount 60%)

Guru for 1 year (discount 60%)

Improve your health and become more conscious using powerful Guru features!

Improve your health and become more conscious using powerful Guru features!

Revision as of 08:52, 26 June 2018

Other languages:
Afrikaans • ‎Bahasa Indonesia • ‎Bahasa Melayu • ‎Deutsch • ‎English • ‎Nederlands • ‎Tagalog • ‎Tiếng Việt • ‎Türkçe • ‎azərbaycanca • ‎català • ‎dansk • ‎eesti • ‎español • ‎français • ‎hrvatski • ‎italiano • ‎latviešu • ‎lietuvių • ‎magyar • ‎norsk bokmål • ‎polski • ‎português • ‎română • ‎slovenčina • ‎slovenščina • ‎suomi • ‎svenska • ‎čeština • ‎Ελληνικά • ‎беларуская • ‎български • ‎русский • ‎српски (ћирилица)‎ • ‎српски / srpski • ‎українська • ‎Հայերեն • ‎עברית • ‎العربية • ‎فارسی • ‎नेपाली • ‎मराठी • ‎हिन्दी • ‎বাংলা • ‎ગુજરાતી • ‎தமிழ் • ‎తెలుగు • ‎ಕನ್ನಡ • ‎മലയാളം • ‎සිංහල • ‎ไทย • ‎ລາວ • ‎မြန်မာဘာသာ • ‎中文 • ‎中文(中国大陆)‎ • ‎日本語 • ‎한국어

Google Play strings

પ્રાણ વાયુ: શાંતિ અને ધ્યાન

એકાગ્રતા અને સ્વાસ્થ્યમાં સુધાર. પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તણાવ સાથે લડો.

તમે‌ એવી પ્રાણાયામ તકનીકોમાં ઝંપલાવશો જે પ્રાચીન પરંપરા, આધુનિક વિજ્ઞાન અને અમારા લાખો વપરાશકર્તાઓ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તમારી એકાગ્રતા અને સારા જીવન માટે પ્રાણાયામ અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. તમે યોગ, ઉપવાસ, તરણ, જેવી પ્રક્રિયાઓ કરતાં હોય કે નહીં, પણ તમને દિવસમાં ૭ થી ૧૫ મિનિટ સુધી સકારાત્મક અસર જરૂર જોવા મળશે.

તે શું કરે છે?

• યાદશક્તિ, ધ્યાન અને એકાગ્રતા જેવી માનસિક પ્રક્રિયાઓમાં સુધારો.
• ચિંતા દૂર કરે છે.
• તણાવ સામે પ્રતિકાર વિકસિત કરે છે અને શારીરિક સહનશીલતા વિકસાવે છે.
• સાંજની ભૂખના હુમલાને દૂર કરે છે, આમ યોગ્ય વજન જાળવવામાં મદદ મળે છે.
• શરદી, આધાશીશી અને અસ્થમાના હુમલાની આવૃત્તિઓ ઘટાડે છે.
• તંદુરસ્ત ઊંઘને પ્રોત્સાહન આપે છે.
• શ્વાસ રોકી રાખવાનાં સમયને સુધારે છે, જે ગાયક અને મરજીવા માટે સારું છે.

પ્રાણવાયુ એપ્પ શા માટે?

• એપ્પમાં કોઈ પણ જાહેરાત નહીં ખરેખર!
• ઝડપી, શ્રેષ્ઠ, બેટરી બચતકારી.
• સરળ - ફક્ત "પ્લે" પર દબાવો, તમારી આંખો બંધ કરો અને ધ્વનિને માર્ગદર્શન આપવા દો.
• તાલીમ દરમિયાન સ્ક્રીનને બંધ કરવાનો વિકલ્પ
• વિવિધ હેતુઓ માટે ૮ પ્રાણાયામ સ્વરૂપો.
• તમારી પોતાની પેટર્ન બનાવવા માટે સગવડતા
• સમૃદ્ધ આંકડાકીય માહિતી
• અનુકૂળ તાલીમ કાર્યક્રમ બનાવવા માટેના સૂચનો
• પ્રાણાયામ, સુફી અને તિબેટીયન શ્વાસની પ્રથાઓમાંથી મોટા ભાગના પેટર્ન લેવામાં આવી છે.
• ભાવનાત્મક અતિશય આહાર સામે લડવા માટે, ગૂગલ પ્લેમાં "એન્ટિ-ભૂખમરા" તાલીમ માટે અનન્ય.
• સિમોન રિગિની દ્વારા રચાયેલ, વિશિષ્ટ "સિગારેટ મૂક્તિ" એ ધૂમ્રપાન છોડી દેવામાં મદદ કરવા માટે

ગુરુ આવૃત્તિ માટે વધુમાં:

• સરળ સુધારણા અને સુસંસ્કૃત પદ્ધતિઓ માટે ગતિશીલ તાલીમ
• વિવિધ શ્વાસ પદ્ધતિઓ અને ઉચ્ચારણો
• વિગતવાર પ્રગતિ આલેખ અને તાલીમ નોંધણી
• સ્વાસ્થ્ય તપાસ
• સમૃદ્ધ સેટિંગ્સ અને વૈવિધ્યપૂર્ણ અવાજો
• નિયમિતપણે 50 થી વધુ તાલીમ પદ્ધતિ માટે ડેટાબેઝને સુધાર કર્યા છે, જેમ કે: ૪-૭-૮ શ્વાસ, કપાલભાતિ, અનુલોમ વિલોમ, નાદી શોધના, તુમ્મો, ઉદ્ગીત વગેરે.

વૈજ્ઞાનિક સાબિતીઓ: https://pranabreath.info/wiki/Research_articles
ગોષ્ઠીમંડળ: https://pranabreath.info/forum
ફેસબૂક: https://facebook.com/OlekdiaPranaBreath

In-app products strings

ગુરુ આવૃતિ હંમેશ માટે
ગુરુ આવૃતિ ૩ મહિના માટે
Guru for 1 year (discount 60%)
Improve your health and become more conscious using powerful Guru features!

Donate
Our team really appreciates your support, as it helps us to improve this app!

Wiki menu strings

• Wiki
• Blog
• Forum
• Download